માણસા: તાલુકાના અમરનાથ ધામ ખાતે કાવડયાત્રા સંપન્ન: હર હર મહાદેવના નાદ ગુંજયા, 4000 કાવડીયાઓએ પદયાત્રા કરી
Mansa, Gandhinagar | Jul 28, 2025
પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે માણસા તાલુકાના અમરનાથ ધામ ખાતે કાવડયાત્રા સંપન્ન થઈ હતી. અમદાવાદ અમરાઈવાડીથી શ્રી...