સુરેન્દ્રનગર શહેર અને જિલ્લાના લોકો દ્વારા ચૂંટાઈને સાંસ બનેલ ચંદુભાઈ સિહોરા દ્વારા શહેરના નાગરિકોને સરકારી કાર્યોમાં રુકાવટ ન પડે અને તેમના કાર્યો શું પારો-પાર ઉતરે તે માટે સાંસદ કાર્ય લઈને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને સાંસદ પોતે આ કાર્યાલયમાં બેસે તેવી જાહેરાત તેમણે કરી હતી પરંતુ નાગરિકો પોતાના પ્રશ્નો લઈને જાય ત્યારે સાંસદ કાર્યાલય હાજર હોતા નથી જેથી લોકોને ધર્મ ધક્કો થાય છે ત્યારે આ અંગે સાંસદ દ્વારા વ્યવસ્થિત વ્યક્તિની નિમણૂક કરવામાં આવે