સુઈગામ: સુઈગામના બોર્ડર ના ગામોમાં પહોંચ્યા Ips અધિકારીઓ
સુઇગામના બોડર પર આવેલ ગામોની ips અધિકારીઓ એ મુલાકાત લીધી હતી.digp નીલીપ્ત રાય પાડણ સુઇગામ અને ભરડવા સહિતના ગામોની મુલાકાત લીધી હતી અને લોકો સાથે સંવાદ કર્યો હતો.dig તરુણ દુગગલ જલોયા સહિત સીમાવર્તી ગામોની મુલાકાત લીધી હતી.જેમાં ગામડાઓમાં સમસ્યા ને લઈને સંવાદ કર્યો હતો.