લોધીકા: રાવકી માખાવડ રોડ થયેલા અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું. જે અંગે પોલીસ ફરિયાદ નોંધાય
Lodhika, Rajkot | Jul 25, 2025
રાવકી માખાવડ રોડ પર દિવસે મોટરસાયકલ ચાલકનું વાહન સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જેમાં આ અકસ્માતની ઘટનામાં ઈજાગ્રસ્ત...