દાંતા: દાંતાની હોટલમાંથી SOG એ 1.970 ગ્રામ ગાંજા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી હોટલમાં કામ કરતા કર્મચારીએ રૂમમાં સંતાડયો હતો જથ્થ
દાંતાની શ્રી અંબે દર્શન હોટલમાંથી ગાંજા સાથે એક વ્યક્તિ ઝડપાયો પેથાપુર ગામના રહેવાસી પ્રવીણ મકવાણા દાંતની શ્રી અંબે દર્શન હોટલમાં કામ કરતો હતો તેણે હોટલના એક રૂમમાં ગાંજો સંતાડી રાખ્યો હતો એસઓજી પોલીસે હોટલમાં થી 1.970 ગ્રામ સાથે પ્રવીણ મકવાણા ને દબોચી લીધો હતો પોલીસે મકવાણા ને 1.970 ગામ ગાંજા સહિત 1.3 લાખના મુદ્દા માલ સાથે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી