ઘોઘા તાલુકાના અવાણીયા ગામ મુનિબાપુ આશ્રમ પાસે ખાર વિસ્તારમાં જાહેર જગ્યાએથી 4 જુગારીઓને રોકડ રૂપિયા 11 હજાર 120 ના મુદ્દા માલ સાથે ઝડપી લેતી ઘોઘા પોલીસ આજરોજ તા.18/12/25 ને ગુરુવારે સાંજે 7 કલાક ના રોજ ઘોઘા પોલીસે ચાર જુગારીઓને ઝડપી લઇ કાયદેસર ની કાર્ય વાહી કરી ઘોઘા પોલીસ ઘોઘા વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતા તેં દરમ્યાન અવાણીયા ગામ મુનિબાપુ આશ્રમ પાસે આવતા ખાનગી રાહે બાતમી મળેલ કે મુનિબાપુ આશ્રમ પાસે ખાર વિસ્તારમાં અમુક ઈસમો જુગાર રમેછે તેવી હક