માળીયા હાટીના: માળીયાહાટીના તાલુકાના ચોરવાડ શહેર ભાજપ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં જુનાગઢ જીલ્લાના પુર્વ પ્રમુખ અને પુર્વ ધારાસભ્ય શ્રી માધાભાઇ બોરીચા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ અને સદસ્ય શ્રી મંથનભાઇ ડાભી, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ મીઠાણી, નગરપાલિકા સદસ્યશ્રીઓ શ્રી જીવાભાઇ વાઢેર, શ્રી વીરાભાઇ કડવાભાઇ વાઢેર, શ્રી દિનેશભાઈ ચુડાસમા, શ્રી વિનુભાઈ ચાવડા, શ્રી પ્રકાશભાઇ સુખડીયા તેમજ શ્રી રાજુભાઇ પંડીત તથા શહેર ભાજપના બંન્ને મહામંત્રીશ્રીઓ, શહેર ભાજપ સંગઠન ટીમ, અને તમામ શ્રેણીમાં આગેવાન કાર્યકર્તા ઉપસ્થિત રહેલ