બીલીમોરા રેલ્વે સ્ટેશન પર સાંજે આવતી સુરત–વિરાર મેમુ ટ્રેનમાં મુસાફરી દરમિયાન એક મહિલા મુસાફર સાથે અયોગ્ય સ્પર્શના આક્ષેપ બાદ પરિસ્થિતિ તંગ બની હતી. અમલસાડ સ્ટેશન પાસે ટ્રેન સાઈડીંગમાં હોય ત્યારે બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો અને ચેન પુલિંગ કરવી પડી હતી. આરોપી ઇસમ બીલીમોરા સ્ટેશન પર ઉતરી ફરાર થઈ ગયો હતો, જ્યારે ભૂલથી એક નિર્દોષ મુસાફર શંકાના ઘેરામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં બીલીમોરા રેલ્વે પોલીસે સ્થળ પર પહોંચી મહિલાની ફરિયાદ.