જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલ જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહીને વિસાવદર વિધાનસભાના અધૂરા અને ખરાબ રૉડ, વિવિધ આંગણવાડીઓ, ગ્રામ પંચાયતના મકાન, ટાઉન પ્લાનિંગ, જમીન માપણી, માવઠા સહાય, પડતર સરકારી કામો, સહકારી મંડળી ફરિયાદ, સસ્તા અનાજની દુકાન, પોલીસ વેલ્ફેર ફંડનો ઉપયોગ સહિતના વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓ બાબતે સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ સાથે સંવાદ કરતા ભેંસાણ વિસાવદર ના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલીયા