વઘઇ: આહવા તાલુકામાં સમાવિષ્ટ વંજારધોડી ગામે લગ્નમંડપ પ્રસંગે ડાંગના ધારાસભ્ય વિજય પટેલ ઉપસ્થિત રહ્યા
આહવા તાલુકામાં સમાવિષ્ટ વંજારધોડી ગામે ચીમનભાઈ પવારના સુપુત્ર ચિ.રૂચિતકુમારના લગ્નમંડપ પ્રસંગે ડાંગના ધારાસભ્ય વિજય પટેલ હાજર રહી સુખી દાંપત્યજીવનના આશીર્વાદ સહ શુભકામનાઓ આપી હતી.