મોડાસા: સરપંચ પતિ દાદાગીરી કરતા હોવાના આક્ષેપો સાથે SP કચેરી રજૂઆત, લોકોના કામ ન થતાં હોવાની પણ રજૂઆત
#Jansamasya
Modasa, Aravallis | Jul 5, 2025
સરપંચપતિ દ્વારા દાદાગીરી કરવામાં આવી રહી છે અને ધમકી આપવાના આક્ષેપ સાથે ગ્રામજને એસપી કચેરી રજૂઆત કરી. 4 જુલાઈનો રોજ...