સુરત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સિ્થત િ પર સવાલ ઉભા થયા છે. લીમોદરા ગામ નજીક માંડવી-કીમ સ્ટેટ હાઈવે પર કરંજ ટોલ પ્લાઝા પાસે ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે આઈશર ટેમ્પોના| ચાલક અને ક્લીનરને કાર ચાલક અને તેના સાગરીતોએ બેરહેમીથી માર માર્યો હતો.
કામરેજ: લીમોદરા ગામે કાર ચાલકએ સાગરીતો સાથે મળી આઇશર ટેમ્પાના ચાલક અને ક્લીનર ને માર માર્યો. - Kamrej News