મહેશ રાઠવા નામના બુટલેગરે પી એસ આઈ ઉપર હુમલો કર્યો, હુમલામાં પી એસ આઈ એસ એમ ડામોરને હાથ અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી, ઇજાગ્રસ્ત પીએસઆઇ ને ગોધરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, રાજગઢ પોલીસ મથકે ફરજ બજાવતા પી એસ આઈ એસ એમ ડામોર દ્વારા બાઇક સવાર ને અટકાવતાં વિદેશી દારૂ લઈને જઈ રહેલા બુટલેગરે પી એસ આઈ ઉપર બાઇક ચઢાવી દીધી, બાઈક ચઢાવી પી એસ આઈ ને ઇજાઓ પહોંચાડી ભાગવાના પ્રયાસમાં બુટલેગર બાઈક લઈને ઝાડ સાથે અથડાતા તે પણ ઇજાગ્રસ્ત થ