સાયલા: સાયલામાં ઓવરબ્રિજ નીચે પ્લાસ્ટિક બેગમાં નવજાત બાળક મળી આવ્યું હતું પ્રાથમિક તપાસમાં બાળક તંદુરસ્ત હોવાનું બહાર આવ્યું છે
Sayla, Surendranagar | Jun 13, 2025
સાયલાના ઓવરબ્રિજ નીચે બિનવારસી હાલતમાં માસૂમ બાળક મળી આવ્યું હતું. જેને સાયલા હોસ્પિટલ 108 દ્વારા લવાયું હતું. જ્યાં...