ભુજ: લખુરાઈ ઓવરબ્રિજ પર ટ્રેલરમાં ભયાનક આગ, ફાયર બ્રિગેડે સમયસૂચકતા વાપરી મોટી દુર્ઘટના ટાળી ભુજ: આજે તા. ૨૧/૦૧/૨૬ના રોજ સવારે ૮:૨૨ કલાકે ભુજના લખુરાઈ ઓવરબ્રિજ પર એક ટ્રેલર (નંબર: GJ-39-TA-0139) માં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. હેલ્પલાઈન ૧૧૨ દ્વારા જાણ થતા જ ભુજ ફાયર બ્રિગેડની ટીમ ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાયટર જીગ્નેશ જેઠવા, યશપાલસિંહ વાઘેલા અને રુદ્ર જોશીએ તાત્કાલિક આગ બુ