ધારી તાલુકાના ચલાલા ખાતે આવેલ સંદારાણા શાળા ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીનીઓને ગીતા ભાગવત દાતાઓના સહયોગથી અર્પણ કરવામાં આવ્યા જેમાં માત્ર એક જ હેતુ કે ધર્મનો વધુમાં વધુ પ્રસાર થાય તેમ જ હિન્દુ ધર્મમાં આપણી પરંપરા જળવાઈ રહે હે હેતુથી ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુંબઈથી આવેલ લોકો દ્વારા ખાસ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ દ્વારા લાભ લેવામાં આવેલ છે..