ઓલપાડ તાલુકાના અણીતા ગામ ખાતે આવેલી વિધાદીપ| હાઈસ્કૂલમાં સુરત ગ્રામ્ય જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા| ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા ટ્રાફિક પોલીસ સબ ઈન્સ્પેક્ટર| (PSI) સિસોદિયા અને ટ્રાફિક પોલીસનો સ્ટાફ ઉપસિ્થત| રહ્યો હતો.