સાયલા ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી.મકવાણા દ્વારા ચોરવીરા તા.સાયલા માં દરોડો પાડવામાં આવ્યો રેવન્યુ સર્વે નં 931 વિસ્તારમાં નાયબ કલેક્ટર ચોટીલા અને તેમની ટીમ દ્વારા વિસ્તારમાં આકસ્મિક દરોડા પાડતા તે જમીન માં તદન ગેરકાયદેસર રીતે કોલસાનું ખનન ઝડપાયું આ દરોડા દરમિયાન વાહનો માં (૧) ત્રણ ટ્રેક્ટર (૨) ચાર જનરેટર મશીન (૩) આઠ ચરખી (૪) આઠ બકેટ(૫) ચાર બાઇક(૬) ૧૦૦ મે.ટન કોલસો તેમજ અન્ય મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે સ્થળ ઉપર થી કુલ 25 લાખ નો મુદ્દામાલ જપ્ત