સંખેડા: ભાટપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પ્રથમ જન્મેલ દીકરીઓને નન્હી પરી કીટનું વિતરણ જિલ્લા પંચાયતના પ્રમુખના હસ્તે કરાયું.
Sankheda, Chhota Udepur | May 5, 2025
છોટાઉદેપુર જિલ્લા પંચાયત સ્વભંડોળ ગ્રાન્ટ માંથી ભાટપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પ્રથમ જન્મેલ દીકરીઓને નન્હી પરી કીટ...