આજરોજ તા. 16/12/2025, મંગળવારે ધનુર્માસનો પ્રારંભ થતાં સવારે 6 વાગે બાવળા ખાતે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના શ્રી સ્વામિનારાયણ મંદિરમાં ભગવાનને શાસ્ત્રો અને શિક્ષણ ઉપયોગી વસ્તુઓનો શણગાર કરવામાં આવ્યો હતો. મંગળા આરતીમાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા.