નવસારી: ભક્તાશ્રમ ઇંગ્લીશ મીડીયમ શાળામાં એબીપીના કાર્યકર્તાઓએ આવેદનપત્ર આપ્યો અને રજૂઆત કરી
ભક્તાશ્રમ ઇંગ્લીશ મીડીયમ શાળામાં એક ધોરણ નવ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને લાફા ઝીંક્યા હતા આ ઘટનાને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા હોય એ શાળામાં જઈને શાળાના આચાર્ય અને મેનેજમેન્ટ અને રજૂઆત કરી હતી અને આ વિધાન આપીને રજૂઆત કરી.