મોરબી: બિહારના ઇલેક્શન રીઝલ્ટ બાદ મોરબી ભાજપમાં આંતરિક વિખવાદ સામે આવ્યો
Morvi, Morbi | Nov 15, 2025 બિહારના ઇલેક્શન રીઝલ્ટ બાદ મોરબી જીલ્લા ભાજપ દ્વારા અલગ અલગ જગ્યાએ ઉજવણી કરવામાં આવી હતી મોરબી ભાજપમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે જેમાં બીજી ઉજવણી મોરબીના નેહરુ ગેટ ચોકમાં ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ફરી એકવાર ભાજપનો વિખવાદ ચરમસીમાએ જોવા મળ્યો છે.