લીંબડી હાઇવે પર ચોરણિયા ના પાટિયા પાસે અજાણ્યા વાહને અડફેટે લેતા બાઇક સવાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા મોત નિપજ્યું હતું જ્યારે અન્ય બનાવમાં દેવપરા ના પાટિયા પાસે કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં સવાર મુસાફરો નો સદભાગે આબાદ બચાવ થયો હતો.