શાસ્ત્રીનગર, વિઠ્ઠલવાડી વિસ્તારમાં રીપેરીંગની કામગીરીને લઇ વીજ પુરવઠો બંધ રહેશે
Bhavnagar City, Bhavnagar | Jan 18, 2026
ભાવનગર શહેરના વિવિધ ફીડર હેઠળ આવતા વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે. જેમાં શાસ્ત્રીનગર, માઢીયા અને વિઠ્ઠલવાડી સહિતના વિસ્તારમાં તા.19 થી 21 જાન્યુઆરી દરમિયાન અડધા દિવસ માટે વીજ પુરવઠો બંધ રહેશે. જે અંગે લોકોને નોંધ લેવા કચેરી ખાતેથી જણાવ્યું હતું.