લખતર: લખતર મામલતદાર મીટીંગ હોલ ખાતે સંકલન બેઠક લખતર વઢવાણ પ્રાંત અધિકારી ના અધ્યક્ષ સ્થાને યોજાય
Lakhtar, Surendranagar | Jul 5, 2025
લખતર મામલતદાર મીટીંગ હોલ ખાતે તા 5 જુલાઈ ના રોજ તાલુકા સંકલન નું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા સંકલન લખતર વઢવાણ...