વરનોડા પાસેથી એલ.સી.બીએ ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો...
Deesa City, Banas Kantha | Nov 28, 2025
એલ.સી.બી પોલીસ સ્ટાફના માણસો ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમિયાન બાતમી હકીકત મેળવી વરનોડા ગામની સીમમાંથી મારૂતી બ્રેઝા ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ/બીયર ટીન નંગ-૧૦૫૬, કિં.રૂા.૩,૦૧,૫૩૬/- તથા મારૂતી બ્રેઝા ગાડી કિ.રૂ.૫,૦૦,૦૦૦/- એમ કુલ કિ.રૂ.૮,૦૧,૫૩૬/- ના મુદામાલ સાથે આરોપીને પકડી પાડ્યો હતો. દારૂનો જથ્થો ભરાવનાર તથા દારૂનો જથ્થો મંગાવનાર તમામ વિરૂધ્ધમાં ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે....