આ અભિયાનની મોનીટરીંગ તથા ફિલ્ડ મુલાકાત માટે ભારત સરકાર તરફથી ડૉ. આશિષ વાગ, ડૉ. કિરણ અખાડે (અસિસ્ટન્ટ ડિરેક્ટર – RLTRI) તેમજ ડૉ. સુધિર વાંજે દાહોદ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. તેમના દ્વારા દાહોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેકોટની મુલાકાત લઈ રક્તપિત્ત દર્દી શોધ અભિયાનની વિગતવાર માહિતી મેળવવામાં આવી હતી.