કાલોલ: ચલાલી ગામની ગોમા નદીમાં ખાણ ખનીજ વિભાગે છાપો મારતાં ગેરકાયદે રેતી વહન કરતા 6 ટ્રેક્ટરો ઝડપાયા
Kalol, Panch Mahals | Jul 14, 2025
કાલોલ તાલુકાના ચલાલી ગ્રામ પંચાયત વિસ્તારની સીમમાં વહેતી ગોમા નદીમાં મોટાપાયે રેતી ખનન થતું હોવાની જાણકારીને પગલે...