AMCને રૂ. 916 કરોડની આવક.AMCના એસ્ટેટ વિભાગ દ્વારા 811.87 કરોડની અપસેટ વેલ્યુ મકુવામાં આવી હતી તેના કરતા રૂપિયા 104.45 કરોડ વધુ ભાવ મળ્યા છે. સૌથી વધારે સિંધુભવન રોડ ઉપર આવેલા પ્લોટની મૂળ કિંમત કરતા 24.18 કરોડ રૂપિયા વધારે ભાવમાં પ્લોટનું વેચાણ થયું છે.Amcના કુલ 15 પ્લોટ જાહેર હરાજીથી વેચાણ માટે મુકવામાં આવ્યા હતા. જેમાં 11 પ્લોટનું વેચાણ કરવામાં આવ્યું છે.