બુધવારના રોજ મોડી રાત્રે હાલોલના ફતેપુરી ગામની સીમમાથી ટેલિફોનિક જાન થતા સિદ્ધાંત જીવદયા ટીમના ગજેદ્રસિહ અને ટીમ મેમ્બર સ્થળ પર જઈ જોયુ તો રાષ્ટ્રીય પક્ષી મોર અચાનક જાડ પર થી પડી ગયેલ હતો અને ઉડી શકે તેમ ન હતો તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના RFO સતીષભાઈ બારીયાની જાણકારી અને માર્ગદર્શન મુજબ આજે ગુરુવારના રોજ સવારે એનિમલ હોસ્પિટલ મા સારવાર આપવામાં આવી હતી