આજે ડેડીયાપાડા ખાતે એક મિટિંગમાં બબાલ થઈ હતી ત્યારે જેને લઈને રાજપીપળા ખાતે ધારાસભ્ય ચૈતર વસાવાને લાવવામાં આવ્યા છે. તે દરમિયાન તેમના ધર્મ પત્ની પણ મને તેમનો પરિવાર પણ દોડી આવ્યું હતું ત્યારે તેમના ધર્મ પત્ની એ બબાલ બાબતે શું કહ્યું સાંભળો.
નાંદોદ: ધારાસભ્ય ચૈતર વસાવા ના ધર્મ પત્નીએ રાજપીપળા LCB ખાતે થી બબાલ બાબતે માહિતી આપી. - Nandod News