સુબીર: ડાંગ જિલ્લાના આહવાનાં સેન્દ્રીઆંબા ગામે ટેલિગ્રામ એપમાં લોભામણી લાલચ આપીને યુવક પાસેથી રૂપિયા પડાવવામાં આવ્યા.
Subir, The Dangs | Aug 1, 2025
વિશાલ મનીરાવભાઈ ભોયેના મોબાઇલમાં ટેલિગ્રામ એપ ઉપર MALIK MUMBAI PRAIME નામની ચેનલ પર લીંક મોકલવામાં આવેલ હતી .યુવકનાં...