સિહોર નપા પ્રમુખ શ્રી જાગૃતિબેન રાઠોડ, ચીફ ઓફિસર શ્રી તેમજ પાણી પુરવઠા સમિતિના ચેરમેન દ્વારા સિહોર શહેરની જાહેર જનતાને ખાસ જાણ કરવામાં આવે છે કે સરકારશ્રીના આદેશ મુજબ નાવડા ખાતે જરૂરી મેન્ટેનન્સ કામગીરી થવાની હોવાથી મહીપરીથી સપ્લાય થતો પાણી પુરવઠો તાત્કાલિક રીતે બંધ રાખવામાં આવશે. તારીખ 17/01/2026 થી 19/01/2026 (કુલ ત્રણ દિવસ) દરમિયાન મહીપરી પરથી પાણી સપ્લાય થતો વિસ્તારો વિસ્તાર હેઠળ આવતા અન્ય વિસ્તારોમાં પાણી પુરવઠો સંપૂર્ણ રીતે બંધ રહેશે