એસઓજી પોલીસ સ્ટેશન નો સ્ટાફ કાલોલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે જીઆઇડીસી પાસે આવતા આ વિસ્તારમાં નાના મોટા એકમો મા પરપ્રાંતીય ઈસમોને મજૂરી માટે રાખી સ્થાનિક પોલીસ મથકે જાણ કરે છે કે કેમ તે અંગેની તપાસ કરતા સ્ટેશન રોડ જીઆઇડીસી ખાતે એમવાયકે કંપનીના ગેટ ઉપર એક ઈસમ સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હાજર જોવા મળેલ પોલીસે તેનું નામ પૂછતા ગૌતમ નરેન્દ્રકુમાર આવ્યો હાર રહેવાસી માનસરોવર સોસાયટી કાલોલ મુળ રહેવાસી ધારીકપુર પોસ્ટ નમરાવા, ફતેપુર ઉત્તર પ્ર