ધનસુરાની અયોધ્યા સોસાયટીમાં થઈ ચોરી.10લાખ રૂપિયાની થઈ ચોરી.સોનાનો સેટ ,ત્રણ દોરા, સોનાની વીંટી4,સોનાની બુટ્ટી ની ત્રણ જોડ,અને રોકડ રકમ 35હજાર રૂપિયાની ચોરી.ધનસુરા તાલુકાના ચોરો બન્યા બેફામ.છ ઘરે ચોરોએ કરી ઘરફોડ .દિલીપભાઈ પટેલ ના ઘરેથી 10.15 લાખ ની થઈ ચોરી .અયોધ્યા સોસાયટી અને હરસિદ્ધિ સોસાયટી માં ચોરોએ મચાવ્યો તરખરાટ .એક અઢવાડિયામાં ધનસુરા તાલુકામાં થઈ બીજી ચોરી .પોલીસ પેટ્રોલિંગ સામે ઊભાં થયા સવાલ.ધનસુરા તાલુકાના ચોરો ને મળ્યું ખલ્લુ મેદાન ચોરો