હિંમતનગર: બિહારના મતદારોના ખાતામાં મતદાન પૂર્વે પૈસા આપવાએ પણ એક પ્રકારે વોટ ચોરી હોવાનું વિધાનસભાના વિપક્ષ નેતાએ આપી પ્રતિક્રિયા
આજે બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે ત્યારે ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા તુષાર ચૌધરીએ હિંમતનગર ખાતે યોજેલ પત્રકાર પરિષદમાં નિવેદન કર્યું હતું કે બિહારના મતદારોના ખાતામાં મતદાન પૂર્વે પૈસા મોકલવા એ પણ એક પ્રકારે વોટ ચોરી છે ત્યારે આ સમગ્ર બાબતે ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા તુષાર ચૌધરીએ આપી પ્રતિક્રિયા