ગોપાલગ્રામ ગામે પર પ્રાંતિ પરિવાર ખેત મજુર કરવા આવેલ ત્યારે વન પ્રાણી દીપડા દ્વારા હુમલો કરવામાં આવ્યો હુમલાદરીમાં પાંચ વરસ બાળક સાહિલ રાકેશભાઈ કટારા નામના બાળકનું મોત થયેલ ત્યારે વન વિભાગ અધિકારી જ્યોતિબેન વાંઝા તેમજ મહાવીર બાપુ અને ધારાસભ્ય જેવી ભાઈ કાકડીયા અને ગ્રામ પંચાયત સરપંચ તેમજ સદસ્યો ની ઉપસ્થિતિમાં પરિવારજનોને દસ લાખ રૂપિયા નો ચેક આપવામાં આવે છે..