કામરેજના આંબોલી ગામે આગની ઘટના ,શ્રમજીવી પરિવારોએ બાંધેલા ઝૂંપડામાં આગ લાગી,આગમાં 50 જેટલા ઝૂંપડાઓ બળીને ખાક થયા,કામરેજ ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબુમા લીધી ,શ્રમજીવીઓની ઘર વખરીને મોટું નુકશાન થયું,ચૂલા માંથી ઉડેલા તણખલા ને કારણે આગ લાગી હોવાનું અનુમાન,કોઈ જાનહાનિ ના થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો