ઊંઝાના મુક્તુપુર ખાતે 200 બેડ વાળી હોસ્પિટલનું CM ના હસ્તે ખાતમુહર્ત કરાયું, 21 કરોડ દાન આપનાર દાતાએ આપ્યું નિવેદન
Mahesana City, Mahesana | Dec 5, 2025
ઊંઝાના મુક્તુપુર ખાતે આજરોજ સવારે 9.30 કલાકે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા અંદાજિત 100 કરોડના ખર્ચે તૈયાર થનાર 200 બેડ વાળી હોસ્પિટલનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું છે આ હોસ્પિટલ દાન આપનાર ગૌરાંગ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું
ઊંઝાના મુક્તુપુર ખાતે 200 બેડ વાળી હોસ્પિટલનું CM ના હસ્તે ખાતમુહર્ત કરાયું, 21 કરોડ દાન આપનાર દાતાએ આપ્યું નિવેદન - Mahesana City News