તા. 07/01/2026, બુધવારે સવારે 11 વાગે ધોળકા બગરપાલિકા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના ( શહેરી ) 2.0 અંતર્ગત 75 લાભાર્થીઓ ને અભિનંદન પત્રોના વિતરણનો કાર્યક્રમ ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે ધોળકા નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ મકવાણા, કાઉન્સિલરો, આગેવાનો, લાભાર્થીઓ હાજર રહ્યા હતા.