માળીયા હાટીના: માળીયા અને કેશોદના વેપારીઓએ ખોટા ફોન કોલ અને એપ્લિકેશનથી રૂ. 3.66 લાખ ગુમાવ્યા
Malia Hatina, Junagadh | Jul 24, 2025
જૂનાગઢમાં સાયબર ઠગાઈના બે અલગ કિસ્સા સામે આવ્યા છે. માળીયા અને કેશોદના બે વેપારીઓએ સાયબર ગુનેગારોની જાળમાં ફસાઈને કુલ...