જૂનાગઢ: ધારાસભ્યશ્રી સંજયભાઈ કોરડીયાએ ખામધ્રોળ ગામની મુલાકાત લઈ ભોજનની ગુણવત્તા અંગે જાત ચકાસણી કરી
Junagadh, Junagadh | Jul 16, 2025
આજ રોજ તા.16ને બુધવારના રોજના રોજ ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ ખામધ્રોળ ગામની સીમશાળા અને સીમ આંગણવાડી ની મુલાકાત લીધી હતી ...