વિસાવદર થી સાત કિલોમીટર દૂર યાત્રાધામ સતાધાર આવેલ છે અને અમરેલી ડિવિઝન ના બગસરા ડેપોની બસ રૂટ બગસરા સતાધાર વાયા માણેકવાડા વિસાવદર ચલાવવામાં આવે છે તંત્રની મરજી મુજબ અચાનક સતાધાર યાત્રાધામ તરફ બસ નથી જતી વિસાવદર સવારે 9:30 કલાકે આવે છે અને 9:35 છે બસ ઉપડી જાય છે ગમે ત્યારે રૂટ બંધ કરવામાં પણ આવે છે એવું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે