ગાંધીનગર: ફિક્સ પે ની નિતિમાં ફેર વિચારણા કરવા માટે ભારતીય મજદૂરસંઘની મુખ્યમંત્રીને રજૂઆત
Gandhinagar, Gandhinagar | Jul 18, 2025
ફિક્સ પે ની નીતિમાં ફેરવિચારણા કરવા માટે ભારતીય મજદૂર સંઘ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજૂઆત કરી હતી તેઓએ આ રજૂઆત કરીને...