નાંદોદ: નેત્રંગ તાલુકાના કોલયાપાડા ગામે કપાસ વણવા માટે ગયેલી માતા સાથે ગયેલ બાળક પર દીપડાએ હુમલો મોત.
Nandod, Narmada | Nov 22, 2025 નેત્રંગ તાલુકાના કોલીયાપાડા ગામે માતા સાથે બાળક કપાસ વણવા ગયો હતો ત્યારે તેની બહેન અને બાળક રમતા હતા તેની માતા કપાસ વણવામાં લાગી હતી ત્યારે અચાનક જ દીપડો આવતા હુમલો કરતા બુમા બુમ કરતા દીપડો ત્યાંથી ભાગી છુટ્યો અને બાળકનું મોત થયું છે.