સુરેન્દ્રનગર શહેરમાં અનેક જગ્યાએ ખાણીપીણી ના સ્ટોલ માં વાસી ખોરાકનું વેચાણ થતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠતા સુરેન્દ્રનગર મનપા તેમજ ફુડ વિભાગ ની ટીમ દ્વારા અલગ અલગ જગ્યાએ ચેકીંગ હાથ ધરી ભજીયા, બેસન, પાણીપુરીનું પાણી, ચટણી સહિતની વસ્તુઓ ના કુલ 15 સેમ્પલ લઈ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.