વલસાડ: ગીરીરાજ હોટલથી કૈલાસ રોડના માર્જિન,ડિમોલેશનની કામગીરીનું ન.પા ઇજનેર તેમજ બંને પક્ષના કાર્યકર્તાઓએ સ્થળ નિરીક્ષણ કર્યું
Valsad, Valsad | Nov 19, 2025 બુધવારના 1કલાકે કરાયેલા સ્થળ નિરીક્ષણ ની વિગત મુજબ ગીરીરાજ હોટલથી કૈલાશ રોડના માર્જિન અને ડિમોલેશનના કામ બાબતે આજરોજ સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.જેમાં નગરપાલિકા તરફથી ટીપી અનસુયાબેન તેમજ નગરપાલિકા ઇજનેર નગમાબેન ઇજનેર પાર્થિવભાઈ તેમજ બીજેપી કાર્યકર્તા મુલાકાત લેવામાં આવી હતી. એમ આજે રસ્તાની કામગીરી બાબતે સ્થળ નિરીક્ષણ કરી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.