માંગરોળ: વડ ગામ ખાતે વાંકલ ઉભારીયા રોડ પર બાઈક ચાલકે રોડની બાજુમાં ઉભેલા 70 વર્ષીય વૃદ્ધને અડફેટે લેતા મોત નિપજ્યું
Mangrol, Surat | Jan 16, 2026 માંગરોળ તાલુકાના વડ ગામે વાંકલ ઉભારીયા રોડ પર રોડની બાજુમાં ઉભેલા 70 વર્ષીય રમણભાઈ ઉકકડભાઈ વસાવા ને બાઈક ચાલકે અડફેટ લેતા ગંભીર ઈજાઓ થઈ હતી તેમને તાત્કાલિક હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન એમનું મોત નીપજ્યું હતું આ ગુના સંદર્ભમાં બાઈક ચાલક વિરોધ ગુનો નોંધવામાં આવ્યો હતો