અમીરગઢ: અમીરગઢ બોર્ડર પરથી પોલીસે 400 પેટી દારૂનો જથ્થો ગુજરાતમાં પ્રવેશતો અટકાવી કાયદેસરની કાર્યવાહી કરી.
Amirgadh, Banas Kantha | Jul 14, 2025
અમીરગઢ ચેકપોસ્ટ ઉપર પોલીસની મોટી કાર્યવાહી, ગુજરાતમાં પ્રવેશતો 400 પેટી દારૂનો જથ્થો પોલીસે પકડ્યો.આજે સાંજે સાત કલાક...