ઘોડદોડ રોડ પર લીફ્ટનો કેબલ તૂટી જતા મહિલા ફસાઈ,ફાયરના જવાનોએ મહિલાને દોરડા બાંધીને બચાવાઈ,મહિલા લીફ્ટ ત્રીજા માળે ગ્રીલની જાળીમાં ફસાયેલી હતી,આ બનાવમાં લિફ્ટ છટકી જતી તો મહિલાનો જીવ જાય તેમ હતો : ફાયર ઓફિસર,લિફ્ટના ઉપરના ભાગેથી મજબુતીથી બાંધીને સપોર્ટ સાથે બાંધી દીધી,ત્યાર બાદ ફસાયેલી ગ્રીલ છટકાવી હતી